ડૉક્ટરો માટે હોમ લોન: ઓવરવ્યૂ

ડૉક્ટર માટેની બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન દ્વારા, તમે તમારી પાત્રતાના આધારે વાર્ષિક માત્ર 7.30%* થી શરૂ થતા સ્પર્ધાત્મક વ્યાજ દરે ₹15 કરોડ* સુધીની મોટી રકમની મંજૂરી મેળવી શકો છો. આ લોન સુવિધા સરળ બૅલેન્સ ટ્રાન્સફર, ડોર-સ્ટેપ ડૉક્યુમેન્ટ પિક-અપ સર્વિસ અને ઑનલાઇન એકાઉન્ટ મેનેજમેન્ટ જેવા લાભો સાથે આવે છે.

ડૉક્ટરો માટેની અમારી હોમ લોન ડૉક્ટરોને તેમના સપનાનું ઘર ખરીદવામાં અથવા કોઈપણ ઝંઝટ વગર તેમની હાલની હોમ લોનને રિફાઇનાન્સ કરવામાં મદદ કરવા માટે કસ્ટમાઇઝ કરવામાં આવે છે. આજે અરજી કરો અને આરામદાયક રીતે ઇએમઆઇની ચુકવણી કરો.

ડૉક્ટરો માટે હોમ લોન: વિશેષતાઓ અને લાભો

ડૉક્ટરો માટે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ હોમ લોન સાથે, તમે ઘણી વિશેષતાઓ અને લાભોનો આનંદ માણી શકો છો.

મોટી લોન રકમ

તમારા સપનાના ઘરને વાસ્તવિકતા બનાવવા માટે નોંધપાત્ર લોન મેળવો. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ સાથે, તમે પાત્રતાના આધારે ₹15 કરોડ* અથવા તેનાથી વધુની રકમ મેળવી શકો છો.

ઝડપી પ્રોસેસિંગ

અમે સમજીએ છીએ કે તમારો સમય કેટલો મૂલ્યવાન છે, આ જ કારણ છે કે જ્યારે તમે હોમ લોન માટે જરૂરી તમામ ડૉક્યુમેન્ટ સબમિટ કર્યાના 24 કલાકની અંદર તમારી અરજી પર મંજૂરીની અપેક્ષા રાખી શકો છો.

લાંબી પરત ચુકવણીની મુદત

હોમ લોન ઘણીવાર લાંબા ગાળાની પ્રતિબદ્ધતા હોઈ શકે છે, તેથી જ તમારી પાસે તમારી પોતાની ગતિએ લોનની ચુકવણી કરવાનો વિકલ્પ હોવો મહત્વપૂર્ણ છે. 32 વર્ષ સુધીની મુદત સાથે, બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તમને તમારી હોમ લોનને આરામદાયક રીતે ચુકવણી કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે.

બેલન્સ ટ્રાન્સફરની સરળ સુવિધા

શું અમારી શરતો તમને રસ આપે છે? સ્પર્ધાત્મક વ્યાજ દર માટે તમારી હાલની હોમ લોન પર બૅલેન્સને બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં ટ્રાન્સફર કરો અને તમારી પાસે અન્ય કોઈપણ હાઉસિંગ ખર્ચ માટે મોટા ટૉપ-અપ લોન મેળવો.

ઑનલાઇન એકાઉન્ટ મેનેજમેન્ટ

અમારું ઑનલાઇન ગ્રાહક પોર્ટલ સુવિધા સુનિશ્ચિત કરે છે; કોઈપણ સમયે, ક્યાંય પણ તમારા હોમ લોન એકાઉન્ટની માહિતી ઑનલાઇન ઍક્સેસ કરો.

ડૉક્ટરો માટે હોમ લોન: પાત્રતા અને ડૉક્યુમેન્ટ

તમારી હાઉસિંગ લોનની પ્રક્રિયા કરવા માટે જરૂરી ડૉક્યૂમેન્ટ** સામાન્ય રીતે ઓળખનો પુરાવો, આવકનો પુરાવો, ઍડ્રેસનો પુરાવો, PAN કાર્ડ અથવા ફોર્મ 97 (ફરજિયાત) અને પ્રોપર્ટી ડૉક્યૂમેન્ટનો સમાવેશ થાય છે. સંપૂર્ણ દસ્તાવેજીકરણની જરૂરિયાતો વિશે વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.

***લિસ્ટ સૂચક છે, અને અતિરિક્ત ડૉક્યૂમેન્ટની જરૂર પડી શકે છે.

ડૉક્ટરો માટે હોમ લોન: ઑનલાઇન અરજી કેવી રીતે કરવી

​​​જો તમે સ્વ-વ્યવસાયી પ્રોફેશનલ હોવ તો હોમ લોન માટે અરજી કરવાનાં પગલાં અહીં આપેલ છે​​

પગલું 1: હોમ લોન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો​​

પગલું 2: તમારી કેટલીક મૂળભૂત વિગતો જેમ કે નામ, સંપર્ક નંબર, લોનની રકમ દાખલ કરો અને 'હોમ લોન' તરીકે લોનનો પ્રકાર પસંદ કરો’​​

પગલું 3: 'ઓટીપી જનરેટ કરો' પર ક્લિક કરો, તેને દાખલ કરો અને આગામી પેજ પર આગળ વધો​​

પગલું 4: અહીં, તમને લોન સંબંધિત થોડી વધુ વિગતો વિશે પૂછવામાં આવશે​​

પગલું 5: ફોર્મ સબમિટ કરો અને ગ્રાહક પ્રતિનિધિ તમને પાછા કૉલ કરે તેની રાહ જુઓ. ત્યારબાદ તેઓ તમને સંપૂર્ણ પ્રક્રિયામાંથી પસાર કરશે​​

*શરતો લાગુ

આ પણ જુઓ

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો

વધુ જાણો

પ્રી-ક્વૉલિફાઇડ ઑફર

પૂરું નામ*

ફોન નંબર*

ઓટીપી*

જનરેટ કરો
હમણાં ચેક કરો
Apply Online For Home Loan
ઑનલાઇન હોમ લોન

ઇન્સ્ટન્ટ હોમ લોનની મંજૂરી માત્ર

₹ 1,999 + GST*

₹5,999 + GST
*બિન-રિફંડપાત્ર
પ્રી-અપ્રૂવ્ડ ઑફર