contactinformation_collapse_banner

banner-dynamic-scroll-cockpitmenu_genericpage

service channels for quick information_wc

ઝડપી માહિતી માટે સર્વિસ ચૅનલ 

કૉલ સેન્ટર નંબર:-

022-45297300 

સ્ટેટમેન્ટ માટે વૉટ્સએપ:-

9607025035 

બધા પ્રશ્નો માટે ઇમેઇલ ચૅનલ:-

bhflwecare@bajajhousing.co.in

બીએચએફએલ પોર્ટલ લિંક:-

https://myaccount.bajajhousingfinance.in/#/home 

મોબાઇલ એપ લિંક:-

એન્ડ્રોઇડ - https://play.google.com/store/apps/details?id=com.bhfl  

આઇઓએસ - https://apps.apple.com/in/app/bajaj-housing-finance/id1599094903

સ્ટેટમેન્ટ માટે ચૅટ બોટ લિંક:-

https://myaccount.bajajhousingfinance.in/#/home

EscalationMatrixContent_New_WC

ગ્રાહક ફરિયાદ નિવારણ: પ્રક્રિયા અને મેટ્રિક્સ

સ્તર 1

અમે 15 દિવસની અંદર ગ્રાહકના પ્રશ્નો/સમસ્યાઓને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છીએ (કેટલીક પરિસ્થિતિઓમાં વધુ સમયની જરૂર પડશે અને મહત્તમ 30 દિવસ લાગશે). જો કોઈ ગ્રાહક આ સમયની અંદર અમારી પાસેથી જવાબ પ્રાપ્ત કરતા નથી અથવા પ્રશ્નના અમારા નિરાકરણથી સંતુષ્ટ નથી, તો ગ્રાહક અમને bhflgrievance@bajajhousing.co.in પર લખી શકે છે 

સ્તર 2

જો ગ્રાહક લેવલ 1 પર પ્રદાન કરેલા નિરાકરણથી અસંતુષ્ટ છે, તો ગ્રાહક તેમની ફરિયાદ ગ્રાહક અનુભવ પ્રમુખને bhflcustomerexperience@bajajhousing.co.in પર 5 દિવસની અંદર પ્રદાન કરી શકે છે. વૈકલ્પિક રીતે, ગ્રાહકો અહીં લખી શકે છે

ગ્રાહક અનુભવ પ્રમુખ: 
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ,
5th ફ્લોર, બી2 બિલ્ડિંગ,
સેરેબ્રમ આઇટી પાર્ક, કુમાર સિટી,
કલ્યાણી નગર, પુણે- 411014
મહારાષ્ટ્ર, ભારત

સ્તર 3

જો ગ્રાહક હજુ પણ લેવલ 2 પર પ્રદાન કરેલા નિરાકરણથી અસંતુષ્ટ છે, તો ગ્રાહક તેમની ફરિયાદ, ફરિયાદ નિવારણ અધિકારીને 7 દિવસની અંદર bhflgro@bajajhousing.co.in પર લખી શકે છે.


બીજી રીતે, તમે ફરિયાદ નિવારણ અધિકારીને અહીં પણ લખી શકો છો: 
હેમા રત્નમ 
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ 
5th ફ્લોર, બી2 બિલ્ડિંગ, 
સેરેબ્રમ આઇટી પાર્ક, કુમાર સિટી,
કલ્યાણી નગર, પુણે 411014 
મહારાષ્ટ્ર, ભારત

સ્તર 4

ફરિયાદની તારીખથી 30 દિવસની અંદર, ગ્રાહકની સંતુષ્ટિ મુજબ ફરિયાદનું નિવારણ ન કરવાના કિસ્સામાં, ગ્રાહક https://grids.nhbonline.org.in લિંક પર ઑનલાઇન મોડમાં અથવા https://nhb.org.in/ પર ફરિયાદ સેક્શન હેઠળ ઉપલબ્ધ નિર્ધારિત ફોર્મેટમાં નીચે આપેલા ઍડ્રેસ પર પોસ્ટ કરીને નેશનલ હાઉસિંગ બેંકનો સંપર્ક કરી શકે છે.

નેશનલ હાઉસિંગ બેંક,
દેખરેખ વિભાગ,
(ફરિયાદ નિવારણ સેલ),
4th ફ્લોર, કોCore-5A, ઇન્ડિયા હેબિટેટ સેન્ટર,
લોધી રોડ, નવી દિલ્હી- 110003
દિલ્હી, ભારત

નોંધ: એકાઉન્ટ એગ્રીગેટર સેવાઓ સંબંધિત કોઈપણ સમસ્યા/ફરિયાદના કિસ્સામાં, કૃપા કરીને ઉપરોક્ત ગ્રાહક ફરિયાદ નિવારણનો સંદર્ભ લો: પ્રક્રિયા અને મેટ્રિક્સ અને ફરિયાદ નિવારણ અધિકારીની વિગતો.

contact information_card_wc

સંપર્કની માહિતી

Copr Audit Committee Logo Icon

કંપની સેક્રેટરી

અતુલ પટની

કંપની સેક્રેટરી

બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ
5th ફ્લોર, બી2 બિલ્ડિંગ,
સેરેબ્રમ આઇટી પાર્ક, કુમાર સિટી,
કલ્યાણી નગર, પુણે – 411014,
મહારાષ્ટ્ર

ફોન નંબર : +91 20 7187 8060

ઇમેઇલ આઇડી: bhflinvestor.service@bajajhousing.co.in

એનસીડી માટે નોડલ અધિકારી

અતુલ પટની

કંપની સેક્રેટરી

ઇમેઇલ આઇડી: bhflinvestor.service@bajajhousing.co.in

સ્કોર્સ 2.0

વેબસાઇટ : https://scores.sebi.gov.in/

ફરિયાદ નિવારણ પદ્ધતિનો પ્રક્રિયા પ્રવાહ

Copr Audit Committee Logo Icon

રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ

કેફીન ટેક્નોલોજીસ લિમિટેડ

સેલેનિયમ ટાવર બી, પ્લોટ 31–32, ગાચીબાવલી,
ફાઇનાન્શિયલ ડિસ્ટ્રિક્ટ, નાનકરામગુડા, હૈદરાબાદ – 500 032

સંપર્ક વ્યક્તિઓ : શ્રી એસ.પી. વેનુગોપાલ

ફોન નંબર 1800 309 4001

ઇ-મેઇલ id: einward.ris@kfintech.com

શેરધારકોને વિનંતી કરવામાં આવે છે કે ટ્રાન્સફર, ટ્રાન્સમિશન અથવા સર્ટિફિકેટનું નુકસાન, સર્ટિફિકેટનું એકીકરણ, ડિમેટ/રિમેટ અને ડિવિડન્ડ/વ્યાજ સહિત શેર/ડિબેન્ચર્સ સંબંધિત અન્ય તમામ બાબતો માટે ઉપરોક્ત ઍડ્રેસ પર આર એન્ડ ટી એજન્ટનો સંપર્ક કરો.

Copr Audit Committee Logo Icon

ડિબેન્ચર ટ્રસ્ટી

કેટલિસ્ટ ટ્રસ્ટીશિપ લિમિટેડ

(પૂર્વ જીડીએ ટ્રસ્ટીશિપ લિમિટેડ)

જીડીએ હાઉસ, પ્લોટ નંનંબર 85,
ભુસારી કૉલોની (જમણે), પૌડ રોડ
પુણે - 411 038

ફોન નંબર : +91-020-25280081

ઇમેઇલ આઇડી : dt@ctltrustee.com

વેબસાઇટ : http://www.catalysttrustee.com/