બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કસ્ટમર પોર્ટલ: ઓવરવ્યૂ
જ્યારે તમે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની લોન લો છો ત્યારે તમારી લોન રિપેમેન્ટ પ્રક્રિયાને નેવિગેટ કરતી વખતે તમે અભૂતપૂર્વ સગવડો અને સરળતાની અપેક્ષા રાખી શકો છો.
તમારી લોન સંબંધિત બધી જ માહિતી તમારી આંગળીઓના ટેરવે મળી રહે તેની ખાતરી કરવા માટે બજાજ ફાઇનાન્સ કસ્ટમર પોર્ટલ ડિજિટલ રીતે વિકસિત થયું છે.
તમારો લોનનો સમયગાળો ઝંઝટ-મુક્ત રહે એ માટે અમે તમારી લોનનાં રિમોટ ટ્રાન્ઝૅક્શન શક્ય બનાવીને લોનની બધી જ વિગતોને ઍક્સેસ કરી શકાય એ સુનિશ્ચિત કરીએ છીએ.
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કસ્ટમર પોર્ટલ: સુવિધાઓ અને લાભો
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કસ્ટમર પોર્ટલ તમને તમારી લોન સંબંધિત વિવિધ માહિતી અને કાર્યોની રેન્જને ઍક્સેસ કરવાની સુવિધા આપે છે, જેમ કે:
- એકાઉન્ટના સ્ટેટમેન્ટ
- ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ
- લોન એનઓસી
- ચૂકી ગયેલ ઇએમઆઇ માટે સરળ ચુકવણી સુવિધાઓ
- સુગમ ફ્લૅક્સી-એકાઉન્ટ ઑપરેશન
- વ્યક્તિગત સંપર્કની વિગતો ('એડિટ' વિકલ્પ સાથે)
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કસ્ટમર પોર્ટલ: ઍક્સેસ અને લૉગ-ઇન પ્રક્રિયા
બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કસ્ટમર પોર્ટલને ઍક્સેસ કરવું સરળ છે. સ્ક્રીનના ઉપર જમણી બાજુએ 'કસ્ટમર લૉગ ઇન' બટન પર ક્લિક કરો.
વૈકલ્પિક રીતે, તમે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ ગ્રાહક પોર્ટલની મુલાકાત લેવા માટે નીચેના પગલાંને અનુસરી શકો છો.
- અધિકૃત બજાજ હાઉસિંગ ફાઇનાન્સ વેબસાઇટની મુલાકાત લો
- ડેશબોર્ડમાંથી 'મારું એકાઉન્ટ' પસંદ કરો
- ડ્રૉપ-ડાઉન મેનુમાંથી 'ગ્રાહક પોર્ટલ' વિકલ્પ પસંદ કરો
પ્રથમ વારના વપરાશકર્તા માટે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કસ્ટમર પોર્ટલ લૉગ ઇન પ્રક્રિયા
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વડે સાઇન અપ કરો
- તમારા મોબાઇલ નંબર પર મોકલેલ ઓટીપી દાખલ કરો
- તમારા પ્રથમ લૉગ-ઇન પ્રયત્ન પછી તમારો પાસવર્ડ રિસેટ કરો
- તમે ઈચ્છો તે કોઈપણ વિગત જોવા માટે એકાઉન્ટનો ઉપયોગ કરો
હાલના એકાઉન્ટ ધારકો માટે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ કસ્ટમર પોર્ટલ લૉગ ઇન પ્રક્રિયા
- વેબસાઇટ મેનુમાંથી 'કસ્ટમર પોર્ટલ' વિકલ્પ પસંદ કરો
- તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા લોન એકાઉન્ટ નંબર દાખલ કરો
- તમે તમારા પાસવર્ડનો ઉપયોગ કરીને અથવા ઓટીપી દ્વારા લૉગ ઇન કરી શકો છો
- સફળતાપૂર્વક લૉગ-ઇન કર્યા પછી તમને જરૂર હોય એ કોઈપણ વિગતને ઍક્સેસ કરો
તમારી લોનની વિગતો સંબંધિત વધુ માહિતી માટે, તમે નીચેની પદ્ધતિઓ દ્વારા બજાજ હાઉસિંગ ફાઇનાન્સનો સંપર્ક કરી શકો છો:
- ઇમેઇલ આઇડી: bhflwecare@bajajfinserv.in
- સંપર્ક નંબર: 022 45297300
સંબંધિત લેખ

બીજી હોમ લોન માટે અપ્લાઇ કરવું
5 3 મિનીટ

એનઓસી લેટર શું છે?
4 2 મિનીટ
